ચોંકાવનારી ઘટના / તામિલાનાડુઃ 7 વર્ષના બાળકના મોઢામાંથી 526 દાંત કાઢવામાં આવ્યા, ડૉક્ટરો ચોંકી ઉઠ્યા

526 teeth 7-year-old ravindranath mouth Chennai doctors

તામિલનાડુના ચેન્નાઈમાં 7 વર્ષના એક બાળકનાં મોઢામાંથી 526 દાંત કાઢવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ દાંત જડબાના હાડકામાં એવી રીતે લાગેલાં હતા કે તે બહારથી જોઈ જ શકાતા ન હતા. ડેન્ટિસ્ટે સર્જરી કરીને કુલ 526 દાંત કાઢ્યા હતા. હાલ હવે બાળકનાં મોઢામાં 21 દાંત જ બચ્યા છે. સર્જરી બાદ બાળકના જડબું અને મોંઢામાં થનાર દર્દ ખતમ થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ