બનાસકાંઠા / ગુજરાતના આ જિલ્લામાં ફરી કોરોનાનો હાહાકાર, એક સાથે 52 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

52 BSF soliders positive in banskantha

બનાસકાંઠામાં BFSના 52 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે અહીયા ચીંતાનો માહોલ ફેલાયો છે. જે પણ જવાનોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, તેઓ નાગાલેન્ડથી આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ