ક્રિકેટ / 2021માં ભારતીય ટેસ્ટ ટીમમાં ડેબ્યૂ કરનાર અક્ષર પટેલ ચોથો ખેલાડી, પણ 51 એવા ખેલાડી છે જેઓ એકમાત્ર ટેસ્ટ જ રમી શક્યા

51 indian cricket players played single test match for Team india

ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા તરફથી અક્ષર પટેલને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી. ભારતીય ટીમ ૮૯ વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે અને અક્ષર દેશનો ૩૦૨મો ટેસ્ટ ક્રિકેટર બન્યો. ૨૦૨૧માં ટેસ્ટ ડેબ્યૂ કરનારો તે ચોથો ભારતીય છે. આ વર્ષે અક્ષર પહેલાં વોશિંગ્ટન સુંદર, ટી. નટરાજન અને નવદીપ સૈનીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ