અજીબોગરીબ / ભારે કરી ! અધિકારી બનીને આવેલી ચોર ટોળકી 500 ટનનો પુલ ઉપાડી ગઈ, સરકારના અધિકારીઓને 3 દિવસ ધંધે લગાડ્યા

500 tonne iron bridge stolen in bihar rohtas

બિહારના રોહતાસ જિલ્લામાં ચોરીનો એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં નકલી અધિકારી બનીને આવેલી ચોર ટોળકીએ ત્રણ દિવસમાં 60 ફૂટ લાંબો અને 500 ટન વજન ધરાવતો લોખંડનો પુલ ગાયબ કરી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ