OMG / નારીશક્તિને સલામ! 50 મહિલાઓએ સાથે મળીને શરૂ કર્યું 'ગેરેજ ઓન વ્હીલ્સ', ચારેકોર થઈ રહ્યા છે વખાણ

50 women started 'Garage on Wheels' together garage will now come home for bike repair

શહેરમાં લોકોને હવે પોતાના ટુ-વ્હીલર કે સર્વિસિંગ કે રીપેરીંગ માટે ગેરેજમાં જવાની જરૂર નથી, પરંતુ હવે આ ગેરેજ જ ફોન પર પોતાના ઘરે આવશે. આ ગેરેજમાં કોઈ પુરુષ નહીં, પણ સ્ત્રી મિકેનિક હશે અને ગેરેજના વાહનનો ચાલક પણ એક મહિલા હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ