VTV વિશેષ / સુરતમાં રત્નકલાકારોની કફોડી સ્થિતિ, હવે આ કલાકારો પણ શહેર છોડી રહ્યાં છે

50 thousand handmade jewellery makers are leaving surat city

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડીને મંદી નાથવાનો પ્રયાસ કર્યો છે. જો કે દેશમાં કોર્પોરેટ જેટલા જ અગત્યના એવા નાના ઉદ્યોગો મંદીને કારણે કપરી સ્થિતિમાં છે. સુરત શહેરની જાહોજલાલી માટે આ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ જવાબદાર છે. મંદીના વાવડને પગલે કામ ન મળવાથી રત્નકલાકારો પછી હવે હસ્તકલાથી ઘરેણા બનાવતા કારીગરો પણ શહેર છોડી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ