વડોદરા / ધુળેટીનો રંગ પડ્યો ફિક્કો, કોરોનાને કારણે 50 ટકા વેપાર ઠપ

કોરોના વાયરસના કારણે હોળી અને ધુળેટીના તહેવારનો રંગ ફિક્કો પડી રહ્યો છે. પિચકારી, અને ગુલાલ વેચતા વેપારીઓનો ધંધો પડી ભાગ્યો છે. કોરોના વાયરસના કારણે લોકો પિચકારી અને કલર ખરીદવાનું ટાળી રહ્યાં છે. લોકોમાં ભય એટલો છે કે ચીનની પિચકારી પણ બતાવવાનું ના પાડી રહ્યાં છે. ગ્રાહકોનું કહેવું છે કે બજારમાં મોટાભાગે ઇન્ડિયન વસ્તુ છે. જેનાથી ભાવમાં ફરક પડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ