લોન / માત્ર 100 લોકોએ દબાવ્યા છે બેન્કોના 4.5 લાખ કરોડ રૂપિયા, RBIનો માહિતી આપવા ઇનકાર

50 percent npas due loans taken top 100 borrowers rbi refused provide details

બેંકો અને લોન લેનાર સંસ્થાઓના નૉન પરર્ફોમિંગ અસેટ્સ એટલે કે NPA ભારતીય અર્થવ્યવસ્થા પર મોટો બોજ બનતા જઇ રહ્યા છે. એનપીએ એટલે કે વ્યક્તિ અથવા કંપની લોન લીધા બાદ બેન્ક પાછી લેવામાં નિષ્ફળ રહે છે તો તે લોનને નૉન પર્ફોર્મિંગ અસેટ કહેવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ