ખુલાસો / સર્વેમાં થયો મોટો ખુલાસો : એક મહિનાથી વધારે આટલા ભારતીયો આવક વિના સર્વાઈવ ન થઈ શકે

50 Percent Indians Cannot Survive More Than A Month Without Income

લાંબા લૉકડાઉન બાદ અને મંદ અર્થવ્યવસ્થા, નોકરી જવાના કારણે સામાન્ય માણસની ચિંતા વધી છે કે તેઓ આખરે ઘર કઈ રીતે ચલાવી શકશે. એક સર્વે પ્રમાણે લગભગ અડધાથી વધારે ભારતીયો કોઈ નોકરી કે આવકના સ્ત્રોત વિના એક મહિનાથી વધારે સમય સુધી ટકી શકે તેમ નથી.

બ્રેકિંગ ન્યૂઝ