પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

દૂર્ઘટના / ગુજરાતીઓ પણ ઉત્તરાખંડ હોનારતમાં ફસાયા હોવાની ભીતિ, મસૂરી ગયેલા પ્રવાસીઓ સંપર્કવિહોણા

50 gujarati stuck in Uttarakhand Glacier Tragedy

ગુજરાતીઓ પણ ઉત્તરાખંડ હોનારતમાં ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટથી 50 પ્રવાસીઓ હરીદ્વાર ગયા હતા જે સુરક્ષિત છે પણ મસૂરી ગયેલા પ્રવાસીઓનો સંપર્ક થઈ શક્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ