Coronavirus / કોરોના વાયરસનો ઈન્ડિયન આર્મીમાં પગ પેસારો, 50 જવાનોને કરાયા ક્વોરન્ટાઈન

50 bsf jawans put under home quarantine tekanpur coronavirus

મધ્ય પ્રદેશના ટેકનપુરમાં બોર્ડર સિક્યોરીટી ફોર્સ(બીએસએફ)ના 50 જવાનોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ નિર્ણય બીએસએફના એક અધિકારીમાં કોરોના વાયરસ મળ્યા બાદ લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ