વડોદરા / ક્લબની આડમાં જીમખાનામાં ચાલતું જુગારધામ, 3.50 લાખની રોકડ સહિત 50 લોકોની ધરપકડ

50 accused arrested in rubi gymkhana in Vadodara

વડોદરાનાં રૂબી જીમખાનામાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડ્યાં છે. રૂબી જીમખાનામાં ક્લબની આડમાં જુગારધામ ચાલી રહ્યું હતું. જેની જાણ થતા જ ક્રાઈમ બ્રાંચે દરોડા પાડતા 50 જેટલાં જુગારીઓ ઝડપાયાં છે. પોલીસે દરોડા પાડીને 20 બાઈકો, 5 કાર અને 3 લાખ 50 હજાર રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરી છે. ક્રાઈમ બ્રાંચે મુદ્દામાલ જપ્ત કરીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ