Daily Dose / ગુજરાતનાં 5 અનોખા મતદાન મથક , એક તો જંગલની વચ્ચે માત્ર 1 મતદાર માટે ઊભું કરાય છે | Daily Dose

ગુજરાતની ચૂંટણીમાં પાંચ અનોખા પ્રકારના મતદાન મથક ચર્ચાની એરણે ચડ્યાં છે જેમાં ભરુચનું આલિયા બેટ, રાજુલાનું શિયાળ બેટ, ગીર સોમનાથનું માધુપુર, રાસભનેસ લીલીયા અને તાલાળામાં ગીરની જંગલમાં આવેલું બાણેજ મતદાન કેન્દ્ર સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ