Auto Tips / જૂની કાર ખરીદવાના છો? તો આ 5 વાતોનું રાખજો ધ્યાન નહીં તો આગળ જતાં થશે પસ્તાવો

5 Things To Check Before Buying A Used or second hand Car

જો તમે તમારી પહેલી કાર લેવાનું વિચારી રહ્યાં છો અને એ પણ સેકન્ડ હેન્ડ કાર, તો કેટલીક સાવધાની અચૂક રાખજો. જૂની કાર ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આગળ જતાં પસ્તાવો થતો નથી. હકીકતમાં ભારતમાં સામાન્ય રીતે લોકો પહેલી કાર સેકન્ડ હેન્ડ ખરીદે છે. તેની પાછળના બે કારણ છે. પહેલું-કાર સસ્તી પડે છે અને બીજું-જૂની કારમાં ડ્રાઈવિંગ શીખતી વખતે સ્ક્રેચિસ પડે તો પણ ચાલી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ