અહેવાલ / બીજી ટર્મમાં આ 5 ઘટનાઓથી મોદી સરકારની છબી ખરડાઈ, શું તમે પણ માનો છો?

5 THINGS should not have happened in modi 2.0 where govt. failed

વડાપ્રધાન મોદીના કાર્યકાળની બીજી ટર્મને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. એક વર્ષનાં આ કાર્યકાળમાં મોદી સરકાર સામે ઘણી મુશ્કેલીઓ પણ આવી અને ઘણી સિદ્ધિઓ પણ હાંસલ કરી. આજે વડાપ્રધાન મોદીએ દેશનાં નાગરિકોને સંબોધીને પત્ર પણ લખ્યો અને ઓડિયો સંદેશ પણ આપ્યો છે, આ સંદેશમાં તેમણે સરકારની સિદ્ધિઓ અને પડકારોનો ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ પોતાની ચિઠ્ઠીમાં જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370, રામ મંદિર, ટ્રિપલ તલાક અને નાગરિક સંશોધન બિલનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાયરસનાં સંક્રમણ સામે દેશ એકસાથે ઉભો છે ત્યારે મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં અમુક ઘટનાઓ એવી થઇ કે જે ના થઇ હોત તો દેશનું હિત થાત.  

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x