આપઘાતનો પ્રયાસ / હડકંપ: માગ પુરી નહીં થતાં શિક્ષણ વિભાગની બહાર 5 શિક્ષિકાએ પીધુ ઝેર, જાણો ક્યાં બની ઘટના

5 teachers in West Bengal drank poison

પશ્ચિમ બંગાળમાં પાંચ શિક્ષિકાઓએ વેતન વધારાની માગને લઈને શિક્ષણ વિભાગની બહાર ઝેર પી લીધું. જેના કારણે ત્યાના રાજકારણમાં હાલ ગરમાવો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ