કહેર / દેશના આ 5 રાજ્યોમાં વધ્યો કોરોના વિસ્ફોટ, 70 ટકાથી વધારે મૃત્યુ અહીં જ થાય છે

5 states account for 62 percent of total active cases in india says health ministry

દેશમાં કોરોનાનો કહેર સતત વધી કહ્યો છે ત્યારે એક્ટિવ કેસમાં 62 ટકા કેસ 5 રાજ્યોમાં જોવા મળે છે જેમાં મહારાષ્ટ્ર મોખરે છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતિથી સ્પષ્ટ થાય છે કે દેશમાં તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 62 ટકાથી વધારે એક્ટિવ કેસ છે. આ ઉપરાંત કુલ મોતમાં 70 ટકા મોત દિલ્હી, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ