શૉકિંગ / ટીવી જગતના આ કપલના ડિવોર્સ હતા સૌથી વધારે શૉકિંગ, કોઈનું 9 વર્ષે તો કોઈનું ફક્ત 8 મહિનામાં જ તૂટ્યું રિલેશન

5 popular tv celebs who parted ways

ટીવી જગતના ઘણા એવા પોપ્યુલર કપલ છે જેમનું સેપરેશન ફેન્સ માટે શૉકિંગ ન્યૂઝ હતી. અમુક સ્ટાર 9 વર્ષ પછી જુદા થયા તો અમુક લગ્નના ફક્ત 8 મહિનાની અંદર પણ અલગ થઈ ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ