કરુણાંતિકા / મુશળધાર વરસાદ બાદ મોતનું માતમ : ઠાણેમાં ભૂસ્ખલનના લીધે 5ના મોત, દેવભૂમિમાં પણ 3ના જીવ ગયા

5 Poeple dead in mumbai and 3 People daed in uttrakhand for heavy rain

મુંબઈમાં સતત પડી રહેલા અતિભારે વરસાદને કારણે ટેકરી વિસ્તારમાં કાટમાળ પડવાથી એકજ પરિવારના 5 સભ્યોનું મોત થયું છે. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ વાદળ ફાટવાને કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો લાપતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ