રાશિફળ / બની રહ્યો છે 5 વક્રી ગ્રહોનો સંયોગ, વધશે આ 2 રાશિઓની મુશ્કેલી

5 planets vakri chaal along with shani giving bad sign for 2 zodiac horoscope

શુક્ર ગ્રહ માર્ગી થતાંની સાથે 5 વક્રી ગ્રહોનો યોગ ખતમ થઈ રહ્યો છે. હવે ફક્ત શનિ સહિત રાહુ, કેતુ, બુધ અને ગુરુની વક્રી ચાલ રહેશે. પાંચ વક્રી ગ્રહોનો સંયોગ અનેક રાશિ માટે શુભ રહેશે. ફક્ત 2 રાશિને માટે હવે સમય મુશ્કેલ બનશે. તો જાણી લો આ સમયનું તમારું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ