કચ્છ / રાપરના હમીરપરમાં દારૂના ધંધાને લઇને 2 સમાજના લોકો વચ્ચે ધીંગાણું, 5 વ્યક્તિની ઘાતકી હત્યા

5 person death in moti hamirpar of rapar taluka in kutch district today

એક તરફ રાજ્યમાં કોરોના વાયરસે આંતક મચાવતા લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ મોડી સાંજે કચ્છથી માઠા સમાચાર આવ્યા છે. એક જૂથ અથડામણની ઘટના બનતા 5 લોકોની ઘાતકી હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ