જાહેરનામું / VIDEO : અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો વિચિત્ર કિસ્સો, પિઝા ખાવા ગયા અને પછી બન્યુ એવું કે...

5 people stay pizza shop in night curfew

અમદાવાદમાં જાહેરનામાના ભંગનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. નાઈટ કરફ્યૂમાં પિઝા ખાવા ગયેલા 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ લોકો રાતે નાઈટ કર્ફયૂ લાગી જતા પીઝા શોપમાં જ રોકાઈ ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ