શિક્ષણ / રાજ્યમાં 5 નવી સ્પોર્ટ્સ કોલેજ શરુ કરાશે, જાણો ક્યાં બનશે આ કોલેજો

 5 new sports colleges will be started in the state

ગુજરાતનાં યુવાનોને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવા માટે સરકાર દ્વારા નવા ક્રાર્યક્રમો શરુ કરવામાં આવશે. જેને પગલે નવી 5 સ્પોર્ટ્સ કોલેજ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે નવા શૈક્ષણિક સત્રની સાથે સાથે આ તમામ કોલેજો શરું કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ