કામની ખબર / PPF, સુકન્યા સમૃદ્ધિ કે NPS ચાલતું હોય તો થઈ જજો ઍલર્ટ! 31 માર્ચ સુધી આ કામ પતાવી લેજો, નહીંતર લાગશે દંડ

5 money tasks to complete in march 2023 know the details

પેનથી આધારને લિંક કરાવા માટે અનેક એવા જરુરી કામ છે જેને તમારી 31 માર્ચ 2023 પહેલા જ પતાવી લો. તેમાં ઇન્કમ ટેક્સ રિર્ટનથી લઇને ટેક્સ સેવિંગ સાથે જોડાયેલા કામ પતાવી લો.

બ્રેકિંગ ન્યૂઝ