ગુનેગાર / અમદાવાદમાં શાતિર 5 મોબાઈલ ચોર ઝડપાયા, 58 મોબાઈલ સાથે કુલ  4.79 લાખનો મુદ્દામાલ જપ્ત, આવી રીતે આપતા ગુનાને અંજામ

5 mobile thieves arrested in Ahmedabad, 58 mobiles seized

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપી અમદાવાદમાંથી મોબાઈલની ચોરી કરતા હતા અને મોડાસામાં  ચોરીનો મોબાઈલ વેચી પૈસા કમાતા હતા

બ્રેકિંગ ન્યૂઝ