બેરોજગારી / જુલાઈમાં 50 લાખ નોકરિયાતોએ નોકરી ગુમાવી, ફરી લૉકડાઉનથી મુશ્કેલી વધી : CMIE

5 million jobs lost in July, lockdown again adds to trouble: CMIE

જૂન મહિનામાં દેશમાં ફરીથી આર્થિક રિકવરી જોવા મળી હતી. રોજગારના ક્ષેત્રે પરિસ્થિતિ સુધરતા 39 લાખ લોકોને નોકરીઓ પછી મળી હતી, જો કે અમુક રાજ્યોમાં કોરોનાને લીધે સ્થિતિ બગડતા ફરી લોકડાઉન લડયું હતું, જેના લીધે ફરી લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે, અને આ સંકટ હજી પણ બરકરાર છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x