મહામારી / CM રૂપાણીના ભાઈનો પરિવાર કોરોનાની ઝપેટમાં : કુલ 5 સભ્યો પોઝિટિવ, થયા હોમ આઈસોલેટ

5 members of Gujarat Chief Minister Vijay Rupani's brother's family are CORONA positive

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રીના ભાઈનો પરિવાર કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ