હત્યા / પાકિસ્તાનના પંજાબમાં એક જ પરિવારના 5 લોકોની ઘાતકી હત્યા, સમગ્ર પંથકમાં ખળભળાટ

5 member hindu family killed mysterious circumstances in pakistan

હત્યાના બનાવો છાશવારે પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનમાં પણ આવી જ એક ક્રૂર ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના 5 સભ્યોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ