મહામારી / રાહતના સમાચાર : બીજી લહેરમાં પહેલી વખત ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ કરતા સાજા વધારે થયા

5 May coronavirus New Cases Update In Gujarat All city

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયેલી છે. પેટા ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો ત્યારબાદ હવે ધીમે-ધીમે કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે,ગઇકાલના ઉછાળા બાદ આજે ફરી ઘટાડો નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ