પ્રદૂષિત / વડોદરાના 5 લાખ લોકો દૂષિત પાણી પીવા મજબૂર, લોકોના આરોગ્ય સાથે ચેડા!

5 lakh people drink contaminated water in Vadodara

વડોદરામાં દૂષિત પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 5 લાખ લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. વાઘોડિયા રોડ પર ભાથુજી નગર અને મોતી નગરમાં દૂષિત પાણી આવે છે. પીળા કલરનું દુર્ગંધ મારતું પાણી આવે છે જેને લઇ લોકોએ સ્વચ્છ પાણી માટે ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ