BIG BREAKING / અમેરિકામાં ક્રિસમસ પરેડમાં ઘુસી ગઈ કાર, કેટલાય લોકોને કચડી મારતાં અફરાતફરી

5 killed in car crash at Christmas parade in US

અમેરિકામાં ક્રિસમસ પરેડમાં કાર ઘુસી જવાને કારણે 5 લોકોના મોત થયા છે. સાથેજ 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ