મોટી દુર્ઘટના / લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ: UPમાં એક જ પરિવારના 5 લોકોના મોત, કાર ટ્રક પાછળ ઘૂસી

5 killed as xuv car crashes into truck in banda

યુપીના બાંદામાં ભયંકર રોડ અકસ્માત થયો છે. હકીકતમાં એક પૂરપાટ ઝડપે જતીં એક્સયુવી કાર ટ્રકમાં ઘૂસી જતાં પાંચ લોકોના કરૂણ મોત થઈ ગયા છે. તો વળી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ