મહામારી / ગુજરાતમાં આજે કોરોનાના નવા કેસનો આંકડો 1 હજારની અંદર, 15 લોકોના સંક્રમણથી મોત

5 june in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 996 નવા કેસ નોંધાયા તો 15 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 3,004 દર્દીઓ સાજા થયાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ