અનરાધાર / ભાવનગરના મહુવામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી, માલણમાં નવા નીર

5 inches of rain fell in Bhavnagars Mahuva in 24 hours

ભાવનગરના મહુવામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં ચારેકોર પાણી...પાણી... ના દ્રશ્યો સર્જાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ