આ વખતે મોડું આવશે લોકસભા ચૂંટણીનું પરિણામ, ચૂંટણી પંચે જણાવ્યું કારણ- 5 hours delay in lok sabha election 2019 result on 23rd may

ચૂંટણી / આ વખતે મોડું આવશે લોકસભા ચૂંટણીનું પરિણામ, ચૂંટણી પંચે જણાવ્યું કારણ

5 hours delay in lok sabha election 2019 result on 23rd may

ચૂંટણી પંચે જણાવ્યું છે કે દેશભરની લોકસભા સીટો પર થયેલા મતદાનના પરિણામ 23 મે ના રોજ જાહેર કરવામાં આવશે એમાં થોડો વધારે સમય લાગી શકે છે. એનું કારણ એ છે કે ઇવીએમ વોટોથી વીવીપેટનું મિલાન કરાવવાનું છે, જેમાં થોડો વધારે સમય લાગે એવું અનુમાન છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ