ફેસ કેર / ચહેરા પર પીંપલ્સ અને ડાઘ દૂર કરવાના પાંચ આસાન ઉપાય, ઘરેબેઠા કરો ટ્રાય

5 home remedies for acne and dark spots on face

સિઝન ગમે તે હોય પરંતુ ચહેરા પર ખીલ, ફોલ્લીથી થતા ડાઘ સામાન્ય વાત છે. જેનાથી સ્કિનની ચમક ફિક્કી પડી જાય છે. ખાસ કરીને ગરમીમાં સ્કિનને તડકામાંથી થતી સમસ્યાઓ ભોગવવી પડે છે અને તેના પરથી ખીલ અને કાળા ડાઘ જેવી મુશ્કેલીને વધારે છે.

બ્રેકિંગ ન્યૂઝ