ક્રિકેટ / આ છે IPL ઈતિહાસના ટાઇ ટાઇ ફિશ કેપ્ટનઃ સંગાકારા સૌથી નિષ્ફળ કેપ્ટન

5 great cricketers failed as captains

ટી-૨૦ ક્રિકેટમાં સારો કેપ્ટન કોઈપણ ટીમની સફળતાનું મુખ્ય કારણ હોય છે. આનું તાજું જ ઉદાહરણ વર્તમાન આઇપીએલમાં મહેન્દ્રસિંહ ધોનીના રૂપમાં જોઈ શકાય છે. ચેન્નઈ સુપર કિંગ્સને 'બુઢ્ઢાઓ'ની ટીમ કહેવામાં આવે છે, આમ છતાં કેપ્ટન ધોનીએ તેને ટોચના સ્થાને પહોંચાડી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ