બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / 5 girls cheated to get a boyfriend, kicked in the fair, drama of dholdhapat, video viral

મારપીટ / બોયફ્રેન્ડને પામવા બાખડી 5 છોકરીઓ, મેળામાં ચાલ્યો લાત, ધોલધપાટનો ડ્રામા, વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 05:21 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો બિહારના સોનપુરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં અડધો ડઝન છોકરીઓ એક છોકરીને માર મારી રહી છે.

  • સોશિયલ મીડિયા પર બે યુવતિઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ
  • વીડિયોમાં અડધો ડઝન યુવતિઓ ભેગી થઈ એક યુવતિને માર મારી રહી છે
  • બિહારના સોનપુરનો વીડિયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે

બિહારના સોનપુર મેળાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાંચ છોકરીઓ વચ્ચે મારપીટ થઈ રહી છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ એક બોયફ્રેન્ડ માટે બધી છોકરીઓ વચ્ચે મારપીટ શરૂ થઈ ગઈ. ત્યારે મેળામાં ચારેય યુવતિઓ મારા મારી કરવા લાગી હતી. ત્યારે ચાર છોકરીઓએ ભેગા મળીને એક છોકરીની જોરદાર ધુલાઈ કરી હતી.

હજુ વાયરલ વીડિયો બાબતે કોઈ ખુલાસો થયો નથી
વાયરલ વીડિયોમાં હજુ આ બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.ત્યારે વીડિયોમાં કોઈપણ પ્રકારનો અવાજ નથી. ત્યારે વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે છોકરીઓ પણ  મેળામાં ફરવા માટે આવી હતી. જ્યારે છોકરો પણ તેની ગર્લ ફ્રેન્ડ સાથે મેળામાં ફરવા આવ્યો હતો.

મેળામાં અચાનક મુલાકાત થઈ અને શરૂ થઈ મારામારી
સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે છોકરીઓ વચ્ચે એક છોકરી હતી જે છોકરાની એક્સ ગર્લફ્રેન્ડ હતી. જેની મુલાકાત અચાનક મેળામાં છોકરા સાથે થાય છે. ત્યારે છોકરો તેની નવી ગર્લ ફ્રેન્ડ સાથે મેળામાં ગયો હતો. આ વાતને લઈને છોકરા અને છોકરી વચ્ચે બોલાચાલી શરૂ થઈ જવા પામી હતી. જે બાદ છોકરીઓ દ્વારા છોકરા સાથે આવેલ યુવતિને બીજી છોકરીઓ દ્વારા માર મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે અમે આ વાયરલ વીડિયોની કોઈ પુષ્ટિ કરતા નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ