OMG / બાથરૂમમાં બાલ્ટી પાસે છૂપાઇને બેઠો હતો મગર અને પછી જે થયુ....

5 foot long crocodile found in bathroom

ઉત્તરાખંડના એક ગામમાં અજીબોગરીબ ઘટના બની છે. રેશિડેન્સિયલ એરિયાના એક ઘરના બાથરૂમમાં 6 ફૂટ લાંબો મગર મળી આવ્યો છે, અને આ વીડિયો સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના સિતારગંજ નામના એક શહેરમાં બની હતી. પરિવાર સાથે વાતચીત કરતા ખબર પડી કે જ્યારે રાત્રે પરિવારના એક સદસ્યએ બાથરૂમનુ બારણુ ખોલ્યુ તો બાલ્ટી પાસે આ મગર બેસી રહ્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ