હડકંપ / રૂમમાં ફેણ માંડીને બેઠો હતો 5 ફૂટ લાંબો ખૂંખાર સાપ, જોતા જ મહિલા પોલીસ કર્મી હચમચી ઉઠી

5 feet long poisonous snake found in women police residence darbhanga bihar

બિહારના દરભંગા જિલ્લાના જાલે પોલીસ સ્ટેશન પરિસરના મહિલા પોલીસ આવાસમાં સાપ દેખાયા બાદ હડકંપ મચ્યો હતો. પોલીસે સાપ પકડનારા શખ્સને બોલાવ્યો. ભારે જહેમત બાદ સાપને પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ