દુર્ઘટના / વડોદરાની કંપનીમાં હાઈડ્રોજન લીક થતાં ભયંકર બ્લાસ્ટ, મૃત્યુઆંક 8 પર પહોંચ્યો

5 death in Vadodara aims Industries Private Limited blast

વડોદરામાં એમ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. જેમાં 8 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 108 અને ફાયરની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાઈડ્રોજનના બાટલાં લીક થતાં બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ