લગ્ન પહેલા માતમ / નવસારીમાં ભયાનક અકસ્માતમાં પટેલ પરિવારના 5ના મોત, પૂરપાટે આવેલું કન્ટેઈનર બન્યું યમરાજ

5 death in accident between eco car and container on Dholapipla road in Navsari

કન્ટેઈનરની અડફેટે કારનો ભુક્કો થઈ ગયો, ઈકો ગાડીમાં 5 લોકો સવાર હતા જે કન્ટેનરની નીચે દબાઈ જતા મોતને ભેટયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ