દુર્ઘટના / રાયપુરની રાજધાની હોસ્પિટલના ICUમાં લાગી આગ, 5 લોકોના મોત, કોરોના દર્દી પણ હતા દાખલ

5 dead rajdhani hospital fire raipur

રાયપુરના પચપેડી નાકા નજીક આવેલી રાજધાની હોસ્પિટલમાં આગ લાગી છે. જેમાં 5 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ