કરુણાંતિકા / ભરૂચમાં ગમખ્વાર અકસ્માત : ટક્કર બાદ કાર ખાઈમાં ખાબકી, પાંચના કરૂણ મોત

5 dead including 4 ladies died in bharuch accident

ભરૂચ જિલ્લામાં નેત્રંગ-મોવિ રોડ પર ફેક્ટરી પરથી છૂટીને મહિલાઓ ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો જેમાં 4 મહિલા સહિત કુલ 5ના કરુણ મૃત્યુ નિપજ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ