કોરોના વાયરસ સામે લડવા માટે અને તેનો નાશ કરવા માટે વિશ્વના તમામ દેશ દવા અને રસીની શોધ કરી રહ્યા છે. તેવામાં હવે ભારદમાં કોરોનાની 5 દવાઓ લોન્ચ થઇ ચૂકી છે. ત્યારે આમાંથી સૌથી સસ્તી ગુજરાતની કંપનીની દવા છે. ત્યારે આ અંગે સમગ્ર માહિતી જાણવા માટે જુઓ Ek Vaat Kau