સજા / બનાસકાંઠામાં એક ઝાટકે ભાજપના 5 આગેવાનો પાર્ટીમાંથી સસ્પેન્ડ, જુઓ કયા કારણસર થઇ શિક્ષાત્મક કાર્યવાહી

5 BJP leaders suspended from party in Banaskantha

બનાસ બેન્કની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા બેંકની ચૂંટણી માટે ઉમેદવારોને મેન્ડેડ આપવામાં આવ્યાં હતા.આ મેન્ડેટ ને અવગણીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 5 આગેવાનો સસ્પેન્ડ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ