નિયમ / જૂનની શરૂઆત થતાં જ થયા 5 મોટા બદલાવ: ઈન્શ્યૉરન્સથી લઈને EMI સુધી, જુઓ શું મોંઘું થયું

5 Big Changes Since the Beginning of June: From Insurance to EMI, See What's Expensive

આજે, 1 જૂનથી, કેટલાક આર્થિક ફેરફારો લાગુ થઈ રહ્યા છે, જેના વિશે તમારે જાણવું મહત્વપૂર્ણ છે. કારણ કે આ આર્થિક ફેરફારો તમારા ઘરના બજેટને સીધી અસર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ