ધર્મ / ચરણપાદુકાથી લઇને વ્યાસ ગુફા સુધી આ છે બદ્રીનાથના પ્રસિદ્ધ ધામ

5 best place to visit nearest from badrinath temple as modi visit

લોકસભા ચૂંટણી 2019નું અંતિમ ચરણનું મતદાન ચાલુ છે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધાર્મિક યાત્રા કરી રહ્યા છે. બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ હવે મોદી નારાયણના સૌથી ચમત્કારી ધામ બદ્રીનાથના દર્શન માટે પહોંચ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ