એપ્લિકેશન / ફ્રીમાં ફિલ્મ,વેબ સિરીઝ જોવી હોય તો ડાઉનલોડ કરો આ પાંચ એપ

5 best apps to watch movies and Web series Free

દેશમાં ઓનલાઇન વિડીયો સ્ટ્રીમિંગ એપ અને સર્વિસ ખૂબ ઝડપથી પોપ્યુલર બની રહ્યા છે. કોમસ્કોરના એક અહેવાલ મુજબ, ફેબ્રુઆરી 2019 સુધીમાં ભારતમાં ઓનલાઇન વિડીયો જોનારાની સંખ્યા લગભગ 14.4 કરોડ જેટલી હતી. તેમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોના ક્રેઝને જોતાં નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ જેવી કંપનીઓ વિડીયો સ્ટ્રીમિંગ માર્કેટમાં બમ્પર રોકાણ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ