અર્થતંત્ર / આર્થિક મંદીના ભણકારાની વચ્ચે સરકારને આ ક્ષેત્રે 5.40 લાખ કરોડનું નુકસાન

5 4 lac crore loss due to spectrum that was not sold in the auction bif

ગત હરાજીઓમાં જે સ્પેક્ટ્રમ વેચાઇ ન શક્યા તેના કારણે સરકારને 5.40 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકશાન થયું છે. ઉદ્યોગ સંગઠન બ્રોડબેન્ડ ઇન્ડિયા ફોરમ (BIF)એ આ દાવો કર્યો છે. બીઆઇએફએ સરકારથી આગામી 5જી સ્પેક્ટ્રમ હરાજીમાં રેડિયો તરંગોની પર્યાપ્ત ઉપલબ્ધતા અને 'સાચી કિંમત' સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ